પ્રણય સપ્તરંગી - પ્રકરણ 29

(64)
  • 3.7k
  • 5
  • 2.1k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 29 ગઇકાલનો આખો દિવસ અને રાત ભૂરાની ખૂબ જ ખરાબ વીતી હતી. એની નજર સામે આખો વખત મોકલેલા ફોટાં અને વીડીયો જ આવી રહ્યાં હતાં. શરૂઆતમાં તો એણે ખૂબ ગુસ્સામાં અને ગંદી રીતે રીએક્ટ કરેલું. પછી આખી રાત એણે વિચાર્યા કર્યું કે આ બધું મને મોકલવાનું કારણ કોઇ ચોક્કસ કાવતરું છે હું પેલાં રણજીતને હવે ઓળખી ગયો છું. આની પાછળ પણ એની કોઇ ગેમ હશે એટલે મારે શાંતચિત્તે આની સાથે કામ પાર પાડવું પડશે. સંયુક્તા જેની સાથે છે કદાચ એને ખબર પણ નહીં હોય કે એનાં ફોટા અને વીડીયો ઉતરી રહ્યાં છે. એણે આખી રાતમાં