વહેમ હતો એને એના વિશ્વાસ નો - ૨

(40)
  • 3.4k
  • 1
  • 821

*અનુ ની નોકરી ની વાત પર દિપક ને ના ગમ્યું હોવાથી આગળ અનુ સાથે શુ ઘટના બનવાની હતી એના થી તો અનુ અજાણ જ હતી.જેની એને કલ્પના પણ કદાચ નહતી કરી પણ અનુ ને એક બધા માથી છુટકારો મળવાનો હતો. અને અનુ ના જીવન માં આગળ સુ વળાંક આવાનો હતો એ જાણવા હવે વાંચો આગળ* આથી ના મને પણ દિપક એ એનું ને નોકરી કરવાની હા પાડી . ધીરેધીરે આર્થિક સ્થિતિ સુધરતી જતી હતી. પણ અનુ પર નો ત્રાસ તો ચાલુજ હતો. ત્યા ઓફિસ મા અનુની મુલાકાત દેવાંગ સાથે થઇ.દેખાવે સાધારણ પણ ગુણ અને સંસ્કાર માં