બ્રેકઅપ સ્ટોરી

(23)
  • 6.3k
  • 1
  • 2.7k

*Breakup* *Story* (After 2 cups of coffee, with 2 headphones and an hour of silence) Bf: કયું song સાંભળે છે?? (ચુપ્પી તોડતા) Gf: "Break up song" from 'ae dil he mushkil' અને તું?? (બેફિકરી થી) Bf(ખભો ઊછાળી): 'Let's break up' from 'Dear Zindagi'. Gf: ઓ..So, i think it is clear... (બે હોઠ દબાવતા) Bf: yup, it looks like that.. (ધીરે ધીરે હા માં માથું હલાવતાં) Gf: (એકદમ થી ટેબલ પર ઝૂકી, દયાજનક ચેહરા સાથે) Then let's not make it more awkward.. Bf: ya, right?? we are matured adults.. (ખોટી સ્વસ્થતા ના ડોળ જોડે) GF: yes, we are not some stupid