પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૧

(19)
  • 4.9k
  • 1.5k

પ્રકરણ ૧ ની શરૂઆત કરતા પહેલા નમ્ર વિનંતી છે કે પરાશરસંહિતા પ્રકરણ શૂન્ય માતૃભારતી એપ પર ઉપલબ્ધ છે તે વાંચવી, કેમકે પ્રકરણ શૂન્ય વાંચ્યા પછી જ પ્રકરણ એક અને આવનારા બાકીના પ્રકરણો સમજી શકાશે, એક રીતે પ્રકરણ શૂન્ય એ ડીસ્ક્રીપટીવ ગ્લોસરી છે. સંસ્કૃત શ્લોક નીચે તેનું ભાષાંતર અને બોલ્ડ ફોન્ટ્સમાં જરૂરી શ્લોકનું આજના સમય મુજબ નું અર્થઘટન છે. પ્રકરણ ૧ अथातो हिमशैलाग्रे देवदारुवनालये I व्यासमेकाग्रमासीनमपृच्चन्न्रुषय: पुरा II પહેલા હિમાલય પર્વત પર દેવદારુ ના ઘણા વૃક્ષો ધરાવતા વન માં એકાગ્ર થઈને બેઠેલા વ્યાસ (વેદવ્યાસજી) ને ઋષીઓએ પૂછ્યું, मानुषाणां हितं धर्म वर्तमाने कलौ युगे I शौचाचारं