princess _143

(26)
  • 2.7k
  • 4
  • 1.6k

એક લેખક અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર હોવાં નાં નાતે મારુ મોટા ભાગ નું કામ કમ્પ્યુટર પર સોસીયલ મીડિયા અને email દ્વારા જ થતુ હોય. આજે સવારમા જ બધાં મેઈલ ચેક કરતી હતી અને અચાનક મારી નજર એક email એડ્રેસ પર અટકી ગય અને મારુ મન પણ થોડી વાર અટકી ગયું . email એડ્રેસ હતુ..... "princess_143 " અને એ ઇમેઇલ વાચી ને હુ એ મારી જૂની યાદો મા ખોવાઇ ગય. *** 10મુ પુરુ થયુ એવું મે વિજ્ઞાન પ્રવાહ મા જવાનું નક્કી કરેલું. શહેર ની જાણીતી ક્રિશ્ચન સ્કૂલ ફાતિમા કોન્વેન્ટ મા એડમિશન લેવાનું નક્કી કર્યું અને મારા સારા માર્ક નાં લીધે મને