કાશી - 5

(113)
  • 7.4k
  • 13
  • 4.1k

શિવો થોડો સમય બેભાન અવસ્થામાં જ રહ્યો. અને જાગ્યો ત્યારે એણે આજુબાજુ પોતાની જાતને બધાની વચ્ચે ઘેરાયેલી જોઈ... પણ એ ન્હોતા માણસો કે નહોતા સાપ તેમના અડધા અંગ માણસના અને કમ્મરથી નીચેનો ભાગ સાપ નો હતો...ભીડ ચીરીને એક નાગ એની જોડે આવી બેઠો... અને ધીમે થી બોલ્યો.... " હું આ નાગ લોક ના રાજાનો કુંવર છું... તમે પાતાળના નથી..... તમે કોણ છો ? " શિવાને તો પરશેવો છૂટી ગયો જીભ જ ઉપડતી ન હતી... એને નવાઈ લાગી કે પોતે આ સાપો ની બોલી સમજી કેવી રીતે શકે છે.....