બે પાગલ - ભાગ ૫

(53)
  • 3.8k
  • 3
  • 2.1k

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. આજે કોલેજના યુથલિડરના ઈલેક્શનનુ રિઝલ્ટ આવી ગયુ છે. રુહાન આજથી લઈને એક વર્ષ સુધી કોલેજનો યુથલિડર છે. રુહાન ના યુથલિડર બનવાના સમાચાર તેના મિત્રો ને તો ખબર જ હતા પરંતુ તે આ ખુશીના સમાચાર સૌથી પહેલા જીજ્ઞા સાથે શેર કરવા માંગતો હતો. રુહાન અને તેના મિત્રો કેન્ટીનમા જાય છે અને રુહાન કેન્ટીનની એક ખુરશી ઉપર ચડીને ત્યા બેઠેલા દરેક