ઓપરેશન પુકાર - 4

(90)
  • 9.2k
  • 6
  • 6.1k

આગળ વધતાં મેજર સોમદત્ત, પ્રલય અને વિજયસિંહાએ પણ તે નગારાનો અવાજ સાંભળ્યો હતો, અને પૂર્વ દિશામાં વેરાતો પ્રકાશપુંજ પણ જોયો હતો. “સર...! આગળ કોઇ જંગલી ચીનાઓની વસ્તી લાગે છે. અને સર...! જંગલીઓનો કોઇ પ્રોગ્રામ હશે, જે પ્રોગ્રામમાં એકઠા થવા માટે ઢોલ વગાડતા હશે.” વિયજસિંહાએ કહ્યું. “આપણે ત્યાં જઇ તપાસ કરવી જોઇએ. તે માનવભક્ષી આદિવાસીઓ હોય અને તેના સંકજામાં આદિત્ય ફસાયો હોય તેવું બની શકે.” પ્રલય બોલ્યો.