કૉલેજ નાં દિવસો - પ્રેમ ની એક ઝલક- ભાગ 2

(25)
  • 6.1k
  • 3
  • 3.2k

*કોલેજ ના દિવસો**પ્રેમ ની એક ઝલક-2*જે અચાનક કલાસ માં પ્રવેશ કરે છે. તે છોકરી મનીષા હોય છે. પછી તેની બેચ પર જઈ ને બેસે છે. પછી તે સમય નિશાંત એ મનીષા ને જોઈ રહ્યો હતો. નિશાંત એ તેના બર્થ ડે ની ચોકલેટ વેચતો વેચતો મનીષા જોડે જાય છે ત્યારે પછી મનીષા નિશાંત ને જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવે છે. ને નિશાંત આગળ વધે છે. પછી કલાસ પુરો થતાં બીજા કલાસ માં જવાનું હોવાથી નિશાંત ને મનીષા સાથે મળીને જાય છે. ત્યારે નિશાંત એ મનીષા ને એક અઠવાડિયા થી ગેરહાજર રહેવા નું કારણ પૂછે છે. મનીષા જણાવે છે કે મારે મારા મામા