મર્ડર@રિવરફ્રન્ટ - 27

(437)
  • 7k
  • 29
  • 4.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:27 રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ એ તર્ક પર પહોંચે છે કે સિરિયલ કિલરનો નવો શિકાર મિસ અમદાવાદ કોમ્પીટેશનમાં વિજેતા બનેલી નિત્યા મહેતા છે..આ તરફ સિરિયલ કિલર નિત્યા નાં કિડનેપિંગ ને અંજામ આપવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરી બેઠો હોય છે..ત્યાં રાજલ નિત્યા નો નંબર હાથમાં આવતાં જ એને કોલ લગાવે છે. સાંજનાં છ વાગી ગયાં હોવાથી નિત્યા પોતાની ઓફિસ ને લોક કરી વિશાલ ફળદુ એટલે કે સિરિયલ કિલરનાં કહ્યાં મુજબ એને મળવા માટે નીકળી જાય છે..રાજલ જ્યારે નિત્યા ને કોલ કરે છે એજ ક્ષણે એ લિફ્ટમાં હોય છે એટલે એ જાણીજોઈને રાજલનો કોલ ઇગ્નોર કરે છે..કેમકે એને