એ સૌ ને કહેતો ફરે છે

(28)
  • 3.6k
  • 4
  • 1.1k

"એ સૌ ને કહેતો ફરે છે"...... માધવ ની તો શું વાતો કરવી?કદાચ એનાં અસ્તિત્વ નું વર્ણન ખરેખર અશક્ય જ છે.અને,એની વાતો કરતાં તો આપણાં જીવનની પૂર્ણાહુતિ થઈ જાય પણ એની વાતો તો અનંત છે.એના વિશે કાયમ અસંમજસ અને શંકાઓ નાં તીર જ મનુષ્યો દ્વારા છૂટતાં આવ્યા છે પણ, આપણાં દરેક સવાલનો જવાબ એનું જીવન છે અને એની એક એક ઘટના છે. માનવ નેં માનવતા નાં પાઠ ભણાવવા એણે જે સહન કર્યું છે એતો આપણી વિચારધારા થી પણ પરે છે.પણ આપણને માણસોને એનાં પર આરોપ મૂકી આપણાં કર્તવ્યો થી હટી જવાની આદત પડી ગઈ છે. સૌનાં મોઢે ઘણીવાર સાંભળ્યું છે કે,