અનોખી યાત્રા (ભાગ - ૧૫)

(29)
  • 2.4k
  • 1
  • 786

ગતાંક થી શરુ... "ખુશી હોટેલ આવી ગઈ... ચાલો..."દેવ ખુશી ને બોલાવી રહ્યો છે પરંતુ... ખુશી નું ધ્યાન પોતાના વિચારો માં જ છે... આજુબાજુ શું થઇ રહ્યું છે તેની જાણ ખુશી ને જરાપણ નથી... "ખુશી... ખુશી...""ઓહહ... સૉરી... ""ક્યાં ખોવાય જાય છે? શું એટલું બધું વિચારે છે... ""કઈ નહિ દેવ... એ તો એમ જ... ""બસ ખુશી... જો હવે આ રીતે વિચાર માં પડી ગઈ તો હું જતો રહીશ... હું નહિ વાત કરું તારા જોડે...""ના દેવ... એવુ નથી... સારુ ચાલ જઈએ...""પ્રોમિસ કર... હવે જૂનું બધું ભૂલી ને આગળ વધીશ...""હા, પ્રોમિસ"હોટેલ માં પ્રવેશ ની સાથે જ ખુશી... ખુશ ખુશ થઇ જાય છે... આખી ડેકોરેટ કરેલી હોટેલ...