કોઝી કોર્નર - 17

(43)
  • 4.9k
  • 2
  • 2.3k

 કોઝી કોર્નર 22  હમીરસંગ ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. રંભા અને અરજણ નું ખુન કરીને કોઝી કોર્નરના અવાવરું હિસ્સામાં દાટતી વખતે  જે બે વિધાર્થીઓ આ ઘટના જોઈ ગયા હોવાનો એને શક હતો એમાંથી એક ઘમુસરની છોકરી સાથે હરતો ફરતો હતો એટલે એક કાંકરે બે પંખી મારવા જેવો એણે ઘાટ ઘડ્યો હતો.પરેશ અને રમલીને ઉઠાવી લાવવાનું કામ ગટોરની ટોળીએ આબાદ રીતે પાર પાડ્યું હતું.અને એ દરમ્યાન થયેલી ઝપાઝપીમાં જેસો અને અબ્દુલ ઘવાયા એ જાણીને એ બન્ને ઉપર હમીરસંગને દાઝ ચડી હતી.એક છોકરી બચકાં ભરી જાય અને માંસ ના લોચા કાઢી નાખે એ વાત પોતાના આદમીઓ માટે એને વધુ પડતી