શિવાલી ભાગ 7

(53)
  • 3.5k
  • 1
  • 2k

ચારુબેન એ ગૌરીબા ની માસિયાય બહેન થાય. એ દેવગઢ માં પોતાના પરિવાર સાથે રહે છે. નાનપણ થી બન્ને સાથે મોટા થયેલા. બન્ને વચ્ચે નો સબંધ એટલો મજબૂત અને સુલેહભર્યો હતો કે તે બન્ને બહેનો નહિ પણ બહેનપણી લાગતા હતા. બન્ને હંમેશા એકબીજા ની પૂરક બની રહેતી. ગૌરીબા થોડા નરમ અને શલુકાઈ વાળા હતા. જયારે ચારુબેન નાનપણ થી જ બહાદુર અને હોશિયાર હતા. એમનો સ્વભાવ થોડો કડક હતો. કોઈ ની હિંમત ના થાય કે ચારુબેન ને કઈ કહે. ગૌરીબા ના લગ્ન એમના કરતા વહેલા થયેલા. ગૌરીબા ના લગ્ન ના થાય એટલે ચારુબેન એમને અનાજ ના ગોદામમાં બંધ કરી દીધા હતા. ને પોતે