મિસ્ડકોલ - ૫ ( અપોઇન્ટમેન્ટ )

(48)
  • 3.4k
  • 5
  • 2.8k

ચોથા ભાગમાં આપે જોયું કે અવની અને એના બોસ એમની કંપનીની સક્સેસ પાર્ટી ઇવેન્ટ માં જાય છે. જ્યાં અવનીને આલોકને મળવાની ઈચ્છા તીવ્ર થતી જાય છે. અચાનક ત્યાં આલોક અને રાધિકાના ઇંગેજમેન્ટ ની અનાઉન્સ અવનીના પગ નીચેથી જમીન સેરવી જાય છે. કોઈને સમજવા કે સમજાવવાનો અવસર મળે એ પહેલા સમય પોતાની રમત રમી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________ અપોઇન્ટમેન્ટ ઇવેન્ટ માંથી પરત ફર્યા બાદ અવનીના મનમાં વિચારોની સુનામી વધતી જતી હતી. હજુ એ ખુદ સમજવા કે પોતાના મનને સમજાવવામાં અસમર્થ હતી. કોઈ જ કામમાં એનું ધ્યાન પણ લાગતું ના હતું. બસ એક આંસુ જ હતા જે વારે