સુપરસ્ટાર ભાગ - 4

(116)
  • 4.6k
  • 13
  • 2.3k

સુપરસ્ટાર ભાગ 4 માર્ટિનાના શબને સજાવીને તેના ઘરની વચ્ચે મૂકવામાં આવ્યું હતું. તેના ફેસના કોઈ એક્સપ્રેસન દેખાતા નહોતા.હમેશા દેખાતો તેનો ખિલખિલાટ ફેસ આજે બસ ઘાના લીધે ઘવાયેલો દેખાતો હતો.કરમાઈ ગયેલા તેના ફેસ પર ગહેરી નિસ્તેજતા નજરે પડતી હતી.તેના મમ્મી-પપ્પા તેની બાજુમાં બેસીને રડી રહ્યા હતા.તેમના આંસુઓનો પાછલા દસ વર્ષનો હિસાબ હવે વહેવા લાગ્યો હતો.તેમને રડતાં બસ વર્ષો જૂની પોતાની માર્ટિના જ યાદ આવતી હતી જ્યારે તેના કોઈ સપનાઓ નહોતા,જ્યારે તેના માટે મમ્મી-પપ્પા સિવાય બીજું કોઈ વિશ્વ નહોતું.આજે જ્યારે માર્ટિના પોતાના આંખોમાં સપનાઓનો ધોધ લઈને