ડાયરેક્ટર સંદીપ પટેલ 'મોતીના ચોક રે સપનામાં દીઠા'; 'ગગો કે દા'ડાનું પૈણું પૈણું કરતો'તો; જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ 12 વર્ષ બાદ 'લવની ભવાઈ'; લઈને આવ્યા છે જે નખશીખ ગુજરાતી ફિલ્મ છે! મેં જ કહેલું છે ઘણીવાર કે ગુજરાતી ફિલ્મમાં હિરોઈનના ભાગે બહુ ઓછું કામ આવે છે પણ આ ફિલ્મને આરોહી વિના કલ્પી જ ન શકાય!