મેરી નામની પરી

(23)
  • 1.6k
  • 2
  • 496

આ વાર્તાને કોપી કરવીએ ગુનો બનશે.**************************મેરી નામની પરી.************* વિવેકની રજાઓ મંજુર થઈ હતી તેથી તે ખુશ હતો. તેણે લેટિસ્યાને આ બાબત જણાવતો ફોન પણ કરી દીધેલો. વિવેકની રજા અરજી મંજુર થઈ તેના બે દિવસ પહેલા બોર્ડરના કાયદાઓનો ભંગ કરી દુષ્મન દેશના સિપાહીઓ દ્વારા ગોળીબાર થયો હતો. આવા સમયે રજા મળી જવી એ મોટી વાત હતી. *************** વિવેક આર્મીમાં ફરજ બજાવે છે. ઘર પરિવાર સાથેનું જીવન તો આમ અલપ ઝલપ માણવા મળે. વિવેકના પિતા આર્મીમાંજ હતા. ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને અટકાવવા જતા તેમનું મૃત્યુ થયેલું. ત્યારબાદ વિવેક અને તેની માતા સુલોચના એકલવાયું જીવન જીવતાં. વખત જતાં વિવેકને પણ આર્મીમાં