કોણ હતું ?

(32)
  • 2.7k
  • 7
  • 1.1k

" રાજુ ચા તો પીવી જ પડશે " " રાત નાં બે વાગ્યા છે , આ સમયે ક્યાં મળશે ? " " ક્યુ ગામ આવશે ? " " નવાગામ " " ગામ માં લઇ લઇએ ને , અંદર કદાચ ક્યાંક ચા મળી જાય " " લઇ લે આપણે ક્યાં કોઈ ને પૂછવું પડે એમ છે " રાજુ નું વાક્ય પુરુ થાય તે પેલા જ મે ગામ માં કાર લઇ લીધેલી ." ગામ તો બહુ નાનું છે , લાગતું નથી ચા મળે " એમ બબડતા બધી બાજુ ચા માટે હુ નજર નાખી રહ્યો હતો ." તુ ચલાવામાં ધ્યાન દે , હુ જોઉં છું " રાજીયા એ