બોલપેન

(11)
  • 12.5k
  • 1
  • 3k

હવે મને બોલપેન અને પપ્પા સરખાં જ લાગે છે.નાના હતાં ત્યારે સ્કૂલ અને કોલેજમાં ભણતા ત્યારે બોલપેન ની કિંમત જ કયા હતી. એમ કહીએ કે પપ્પા ની પણ કિંમત જ કયાં હતી !ત્યારે તો એવું જ લાગતું કે લખવા માટે બોલપેન અને જરૂરિયાત પૂરી કરવા માટે પપ્પા જરૂરી હોય છે.એ સમય એવો હતો કે જયારે બોલપેન અને બાપ બંને નું સ્થાન એક સાધન પુરતું સિમિત હતું. આપણી કેરિયર બનાવવામાં બોલપેન અને પપ્પા ઘસાય જતાં હોય છે,એક કાગળ પર અને બીજા જીવનમાં...આમ જેવાં જઈએ તો દરેક બોલપેન માં સાહી નહીં પરંતુ દરેક પિતા નો પરસેવો વહેતો હોય છે. પોતાનાં દિકરા નું