પ્રેમ

(12)
  • 4.1k
  • 4
  • 1.8k

------------પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ તો બસ થઈ જાય છે.અચાનક કોઈ જિંદગી જીવવાનું કારણ બની જાય છે.પ્રેમી કે પ્રેમિકા જ્યારે એકબીજાના ન થઈ શકે ત્યારેએક વેદના જિંદગીભર પજવતી રહે છે -------------દરેક પ્રેમ સફળ નથી થતા. અમુક અધૂરા રહી જાય છે. ચાર આંખોએ જોયેલું સપનું અચાનક કડડડભૂસ થઈને તૂટી પડે છે. જેની સાથે આખી જિંદગી જીવવાનાં અરમાનો હોય એનો સાથ અચાનક છૂટી જાય ત્યારે જિંદગીમાંથી રસ ઊડી જાય છે. દરેક લવસ્ટોરીમાં કોઈ વિલન હોય છે. એ માણસના સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. ક્યારેક એ સંજોગો, પરિસ્થિતિ કે અમીરી-ગરીબી પણ હોય છે. પ્રેમથી છૂટા પડ્યા હોઈએ તો પણ જે