પ્યાર તો હોના હી થા - 2

(89)
  • 4.1k
  • 4
  • 2.7k

( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજ માં હોય છે પણ તેઓ એકબીજાને ઓળખતા નથી. પણ coincidentally બંને એક પ્રોજેક્ટમાં એક જ ટીમમાં હોય છે. મિહીકા આદિત્યને પોતાની ટીમમાં જોઈને થોડી નિરાશ થાય છે. હવે આગળ શું થાય તે જોઈશું.)આ તરફ આદિત્યને એના ગૃપમાં કોણ કોણ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો બસ કોઈ પણ રીતે આ પ્રોજેક્ટ પૂરો થાય એનાથી જ મતલબ છે. હવે પ્રોફેસર બધાને ગૃપ વાઈઝ બેસાડે છે. મિહીકાના ગૃપમાં એ, આદિત્ય, ધરા અને સમીર હોય છે. ધરા અને સમીર તો એક સાથે બેસી જાય છે તેથી નાછૂટકે મિહીકાએ