બે પાગલ ભાગ ૪

(51)
  • 4.7k
  • 5
  • 2.2k

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. દરેક કોલેજમાં એક તો એવુ ગ્રુપ હોય જ જેની દાદાગીરી આખી કોલેજમાં ચાલતી હોય. આ કોલેજમાં એ ગ્રુપ એટલે કોલેજના બીજા વર્ષેમા ભણતા અને વડોદરા શહેરનો સૌથી મોટો હપ્તા વસુલી અને ગુંડા વિજેન્દ્રસિહના દિકરા સંજય સિહનુ હતુ. સંજયસિહ જ્યારથી આ કોલેજમાં આવ્યો ત્યારથી જ થનારા કોલેજ યુથલિડરના ઈલેક્શનમાં પોતાના પિતાના નામની ધમકી દઈને અથવા તો સ્ટુડન્ટને મારી ધમકાવીને, દાદગીરી કરીને વોટ લઈને