મોત ની સફર - 6

(363)
  • 6.9k
  • 18
  • 3.3k

લ્યુસીનાં પિતાજી નાથન ને મળી લ્યુસી સાથે શું બન્યું એ જણાવી એનાં મૃતદેહ જોડેથી મળી આવેલી વસ્તુઓ એમને સોંપવાનું ઉત્તમ કાર્ય કર્યા બાદ વિરાજ અને એનાં દોસ્તો નાથને એમને આપેલી લ્યુસીની પર્સનલ ડાયરી લઈને એનાં ઘરની બહાર આવી પહોંચ્યા. ડેની આ ડાયરી સંદર્ભમાં કંઈક બોલવાં જતો હતો પણ એને અટકાવતાં વિરાજે કહ્યું. અત્યારે દોઢ વાગી ગયો છે.. એક કામ કરીએ કોઈ સારી રેસ્ટોરેન્ટ શોધી જમવા જઈએ.. ત્યાં જઈ વિચારીશું કે હવે આગળ શું કરીશું..