બુધવારની બપોરે - 30

(19)
  • 3.9k
  • 4
  • 1.1k

‘એએએએએ....સાપ નીકળ્યો....સાપ નીકળ્યો....ઓ મ્મા રે...! મારો...કોઇ મારો...’ આખી સોસાયટીમાં બૂમરાણ મચી ગઇ. ‘‘સુઉં વાત કરો છો....ઈ તો હવારના ઘરમાં જ છે.....બા’ર નીકર્યા જ નથી’’ મારી પત્ની મારૂં સમજી ને ખુલાસો કરવા ગઇ. પહેલા તો કોઇએ એનું માન્યું નહિ કે, ‘ભાભી જુઠ્‌ઠું બોલે છે.....એમનો ગોરધન ચોક્કસ બહાર નીકળ્યો હશે... એ વિના આટલી હોહા---’’