શબ્દ સરિતા

(42)
  • 6.8k
  • 5
  • 1.2k

તો ઘણું છેનથી જોઇતી યાદોની અઢળક ભારીઓ મને,એકાદ બે સારી સ્મૃતિઓ મળે તો ઘણું છે,નથી જોઈતા દુનિયા ના ઉપકરણો મને,કોઈ નું એક અંતકરણ મળે તો ઘણું છે,નથી ગમતા આ દુનિયા ના અલગાવો મને,કોઈ નો સારો એક લગાવ મળે તો ઘણું છે,નથી આપવી કોઈને નકામી વેદનાઓ મને,જો અપાય એકાદ સંવેદના તો ઘણું છે,નથી જોઈતા આ સંબંધો ના ભારી ભરખમ પોટલાઓ,મળે ક્યાંક સંસ્મરણ એવું સગુ મળે તો ઘણું છે,નથી જીવવું આ આભાસી દુનિયામાં મારે,બેનામ, મળે એક અહેસાસની પળ તો ઘણું છે.ખબર નહીં પણ કેમ બેનામ આમ થતું હસે,કોઈ ગુમનામ નાં હાસ્ય ઉપર આ દિલ ઢળી જતું હશે,ખબર જ છે કે નહિ મળે