લવ કોમ્પ્લીકેટેડ (5)

(43)
  • 6.4k
  • 3
  • 3.4k

ભાગ- 5 મારું તો જાણે દિલ જ તૂટી ગયું. સ્કૂલ કોલેજ માં ઘણી છોકરીઓ ના સંપર્ક માં આવ્યો હતો પણ આટલી હદે કોઈ તરફ ખેંચાયો નહોતો. સતત તેના જ વિચાર આવ્યે રાખતા. કેમે કરી મારુ મન શાંત જ નથી થતું. ચાલો, ફ્રેન્ડ્સ તો છીંએજ એમ મન મનાવી ઉંઘવા નો પ્રયત્ન કર્યો. તેની સામે આવવાની હિંમત જ નહોતી થતી, થોડા દિવસ મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે. તે ઘરે આવે તો હું રુમ માંથી બહાર આવવા નું ટાળતો. હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું. એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો