મર્ડર@રિવરફ્રન્ટ - 25

(404)
  • 6.5k
  • 31
  • 4.3k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:25 સિરિયલ કિલર દ્વારા મોકલવામાં આવેલ વીંછીનાં પોસ્ટર અને હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પરથી મળી આવેલાં શબનમ કપૂરનાં ફોટો ઉપરથી મળેલી માહિતીનાં આધારે રાજલ તારણ કાઢે છે કે સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ નિતારા દલાલ હશે અથવા તો યોગેશ ટેઈલર..એ મુજબ સંદિપ એક-એક કોન્સ્ટેબલ ને એ બંનેની સુરક્ષામાં મુકી એ બંને ને સાવધ કરી મૂકે છે..આ તરફ હત્યારો પણ પોતાનાં નવાં શિકાર પર નજર રાખીને બેઠો હોય છે. સવારની પહેલી કિરણ રાજલ માટે એક સુંદર સવાર લઈને આવી હતી..આજે ઘણાં દિવસ બાદ એ પોતાનાં નિયત સમયે છ વાગે જાગી ગઈ હતી..સવારે ઉઠી રાજલે યોગ અને એક્સસાઈઝ કરી..રાજલ કહેતી કે