પરસ્પર

(14)
  • 3.5k
  • 3
  • 839

આ એક સકારાત્મક ઊર્જા અને નકારાત્મક ઊર્જા ને દર્શાવતી એક નાની વાર્તા છે.જે આજના આધુનિક યુગમાં દોડ મુકેલ માનવી થોડું ઊભા રહીને વિચારવા માટે મજબૂર કરી દે છે.આ એક શહેરમાં રહેતી એક ચાલીસ થી પચાસ વર્ષની માંની વાત છે. જેનો એકનો એક દીકરો ધૃવ જે સ્વભાવ થી ખુબજ સરળ અને શાંત, કોઈને પણ પહેલી નજર માં મનહરી લે તેવો સુંદર યુવક હતો. માં રેવતી નો ખુબ જ લાડલો હતો. માં અને દીકરા વચ્ચે નો સંબંધ મિત્રતા અને વાત્સલ્ય થી ભરેલો હતો.પિતા ગોપાલભાઈ નું માથું ઊંચું થઈ જતું ધૃવ ને જોઈને.આજે શીયાળાની સાંજ નો સમય હતો. દરોજ જેવો જ આજનો પણ