હૈયા ની છે આ વાત

(13)
  • 3.5k
  • 3
  • 700

હૈયા ની છે આ વાત,સફર છે જીંદગી ની આ,થાય છે જ્યાં પૂર્ણ જીવન,હૈયા ની છે આ વાત,દુનિયા માં એ છે ક્યાંય, છું એને રોજે રોજ શોધુ,નથી ખબર આજે નાા એનુ,હૈયા ની છે આ વાત,ઊગે છે સૂરજ આથમે છે જ્યાં,સવાર ના છે એ કિરણ,સાંજ માં જાય છે છુપાઇ,હૈયા ની છે આ વાત,ચહેરો યાદ નથી એનો,સપના માં દેેેેખાય છે એ,છું એને રોજે રોજ શોધુ,હૈયા ની છે આ વાત,મન મા એનુ આવે છે નામ,થોડી વાર ની છે એ વાત,જીવન છે જીવવુ એમાં,હૈયા ની છે આ વાત,પ્રેમ ની ફુંટે છે કુંપણ,હૈયા મા જે કરે છે રણકયા,કોશિશ મારી છે રોજ,હૈયા ની છે આ વાત,નામ છે આજે