જીવન નો સંગાથ પ્રેમ - ભાગ 7

(15)
  • 4.6k
  • 2
  • 2k

જય શ્રી કૃષ્ણ ? મિત્રો...(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના ના પપ્પા રમેશભાઈ સંજના ને ઓફીસ માં ઇન્ટરવ્યુ આપવા માટે કહે છે કે બીજા દિવસે તારે ઇન્ટરવ્યૂ આપવાનું છે ...સંજના ડરી ગઈ હોય છે... એ રાહુલ ને આના વિશે વાત કરે છે.. ને રાહુલ એને સમજાવે છે કે શાંતિ થી સુઈ જા) હવે આગળ..........બીજા દિવસે સવારે રાહુલ સંજના ને ગૂડમોર્નિંગ કહે છે... સંજના સવારે જલ્દી ઉઠી ગઈ હોય છે... ઑફિસમાં ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે એટલે... સંજના રાહુલ ને ગૂડમોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે તું આજે જલ્દી ઉઠી ગઈ છે....સંજના કહે છે...કે હા ઑફિસ જવાનું છે