અનોખી યાત્રા (ભાગ - ૧૩)

(25)
  • 2.7k
  • 3
  • 1.1k

ગતાંક થી શરુ... "બસ બસ કેટલા એક સાથે પ્રશ્ન પૂછીશ? તું જમી? ""ના... ""ઠીક છે... તો ચાલ પહેલા જમી લે...""ના ના મને પહેલા કે બધું સરખું છે ને ઘરે? ""હા, તું પહેલા ચાલ મારાં સાથે... બધું બરાબર છે... બધી વાત કરું શાંતિ થી... પહેલા જમી લે...""ના, તું પહેલા વાત કર... બધું સરખું છે ને? એ ગુસ્સે હશે ને મારાં પર? બધું બગાડી નાખ્યું ને મેં? ""તું બહુ વિચાર કરે છે... હવે શાંતિ રાખીશ? અને હવે આપણે અહીં થી જસુ? ""હા, પણ તું મને વાત કર પ્લીઝ... શું થયુ ઘરે? તે શું કહ્યું છે?""બધું કહીશ... પહેલા જમી લે ચાલ મારાં સાથે... એવું