પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 26

(48)
  • 3.3k
  • 4
  • 2k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 26 સંયુક્તા અને સીમા સાથે શોપીંગ માટે નીકળ્યાં થોડેકજ હજી ગયા હશે અને સંયુક્તાની ગાડી બંધ થવા લાગી છેલ્લે આંચકા ખાઇને બંધ થઇ ગઇ. સંયુક્તાએ સ્ટાર્ટ કરવાં ઘણાં પ્રયત્ન કર્યા પણ ના જ થઇ છેવટે હારી થાકી ને એણે રણીજતને ફોન કર્યો "રણજીત અમારી ગાડી બંધ થઇ ગઇ છે હેલ્પ અસ. રણજીતે સામે સવાલ કર્યો કઇ ગાડી લઇને નીકળી છું ? સંયુક્તાએ કહ્યું "કેમ મારી જ ગાડી લાલ.... હજી આગળ બોલે પહેલાં રણજીતે કહ્યું "તું પણ શું ખટારા ગાડી લઇને નીકળે છે મર્સીડીઝ પડી છે. ઇનોવા, સ્કોડા આ બધી મૂકી તું એ લઇને ક્યાં નીકળી