પ્યાર તો હોના હી થા - 1

(91)
  • 9.4k
  • 4
  • 3.8k

( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કરું છું. આશા છે મારી આગળની સ્ટોરી જેમ આ સ્ટોરી પણ તમને પસંદ આવશે.)by Papa .. by Mummy.. મિહીકા ગાડીની ચાવી લેતા લેતા કહે છે.. by by ... બેટા ગાડી જોઈને ચલાવજે. સંકેતભાઈ રોજની જેમ સલાહ આપે છે. હા પપ્પા... હવે હું જાઉ ?? અને તે ગાડી ઝડપથી કૉલેજ તરફ ભગાવે છે. એ જોઈ મનિષાબેન સંકેતભાઈને ઠપકો આપે છે... ' આ તમારા લાડ પ્યારે જ આને બગાડી મૂકી છે જૂઓ કેટલી