ફેશબુકીયો પ્રેમ

(47)
  • 3.7k
  • 10
  • 2k

ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , એ રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ મોકલી. આ વખતે શ્રેયા એ તેની રિકવેસ્ટ સ્વીકારી. અને તરત જ અંશે શ્રેયા ને મેસેજ કર્યો કે , 'હું તને ઓળખું છું'. 'તમે , મને કઈ રીતે ઓળખો છો?' શ્રેયા એ તરત જ જવાબ આપ્યો. 'તમને યાદ હોય તોહ, આપણે થિયેટરમાં મળ્યા હતા? આઈ મીન એક બીજા ને જોયા હતા?' 'ઓહ! તું એજ ને , જેના પોપકોર્ન હાથ માંથી પડી ગયેલા?' 'હા હું એજ છું'. 'બાય ધ વે, તું કરે