પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય

(11)
  • 3.2k
  • 5
  • 992

"લેટ મી ટૉક - જયદેવ પુરોહિત"~ ~ ~ ~ ~ ~ ~ ~?પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય?પૃથ્વી પર સૌથી બળવાન પ્રકૃતિ છે. પંચતત્ત્વ સૌથી બળવાન છે. કુદરતી ખજાનો સૌથી શક્તિશાળી છે. જે જીવાડે છે એજ મારશે. જે આપણને ગમે છે એજ આપણો નાશ પણ કરશે. માણસને માણસથી ખતરો ઓછો છે પરંતુ માણસને પ્રકૃતિથી સાવચેત રહેવું જોઈએ. પ્રકૃતિ આત્માને વિકસિત ન કરી શકે માટે તે દેહની વૃદ્ધિ કરે છે. અને એજ વૃદ્ધિ કરેલ શરીરને એ દફનાવશે પણ. ભસ્મ પણ એજ કરશે. પ્રકૃતિ યમરાજ પણ છે અને પ્રકૃતિ બ્રહ્મા પણ છે. ક્ષિતિ-જલ-પાવક-ગગન-સમીરાપંચરચિત યહ અધમ શરીરારામાયણની આ ચોપાઈમાં સ્પષ્ટ કહ્યું કે પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ આ