અનોખી યાત્રા (ભાગ - ૧૨)

(24)
  • 2.9k
  • 4
  • 1.2k

ગતાંક થી શરુ...ફોન માં જુએ છે... મૃણાલિની નો ફોન હોય છે... ખુશી એનો ફોન ઉપાડતી નથી... થોડી વાર વિચારો માં પડી જાય છે... "(મન માં) હું હવે એ વસ્તુ ને મારી જીંદગી માં પાછી લાવવા નથી માંગતી... સોરી મૃણાલિની... હું તારો ફોન હવે નહીં ઉપાડી શકું... તારો વાંક નથી કોઈ વસ્તુ માં પણ... હવે હું તારા અને નીલ વચ્ચે આવવા નથી માંગતી... હું મારી જીંદગી ની નવી શરૂઆત કરવા માંગુ છું... હું મારાં માતાપિતા ને ખુશ કરવા માંગુ છું... હવે માત્ર હું એની ખુશી એમને જે ગમે છે એ જ કરવા માંગુ છું... હવે હું નહીં જાવ એ જૂની જીંદગી કે