સુપરસ્ટાર ભાગ - 3

(116)
  • 4.9k
  • 11
  • 2.6k

સુપરસ્ટાર ભાગ – 3 “નહીં સર ખાલી લાશ હી થી ઉસકે આજુ-બાજુ કોઈ ભી હથિયાર યા કુછ નહીં થા.(થોડીવાર વિચારીને) જિસને ભી ખૂન કિયા હૈ વો બડા શાતીર હૈ એકભી શુરાગ નહીં છોડા હૈ,યસ સર સીસીટીવી કી તેહકીકાત ચલ રહી હૈ જૈસે હી કુછ પતા ચલતા હૈ મે આપકો રિપોર્ટ કરતા હુ જય હિન્દ.....” શોભીતે ફોન મૂકયો અને તરત બધા સીસીટીવી કેમેરા ચેક