પ્રેમકુંજ - (ભાગ-૧૦)

(57)
  • 3.1k
  • 4
  • 2k

પ્રેમકુંજ (ભાગ-૧૦)હા,એ પછી મારી અને રિયાની મૈત્રીની શરૂવાત થઈ.હું તેને જાણવા માંગતો હતો.હું તેનો ચહેરો ખુશ જોવા માંગતો હતો.આજ રસોડામાં રિયાને મળીહું ખુશ હતો કેમકે રિયા એ હસતા હસતા મને કહ્યું કે કુંજ હું તારી મિત્ર બનવા તૈયાર છું.આજ મંગળવાર હતો અને આજ લાલજી બહાર ગામ ગયો હતો કોઈ કામ માટે જયારે લાલજી બહાર ગામ જતો ત્યારે તેની દુકાન બંધ રાખતો.આજ રિયા અને કુંજે કોઈ બહાર જગ્યા પર ફરવા જવાનું નક્કી કરીયું.રિયા આજ પહેલી વાર કોઈ સાથે બહાર ફરવા જઈ રહી હતી.આજ તે ખુશ હતી....રિયા થોડી વાર ગુલાબી ટિશર્ટ સામે જોઈ રહી હતી તો થોડીવાર લાલ ટીશર્ટ સામે તો થોડી