પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 25

(52)
  • 3.8k
  • 2
  • 2k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 25 અક્ષય અમીને યાદ કરતાં પૂરાં દારૂનાં નશામાં નદીની રેતીમાં જ સૂઇ ગયો એને ઠંડા પવનની લ્હેરમાં ક્યારે નીંદર આવી ગઇ ખબંર જ ના રહી. આમને આમ આખી રાત એણે નદીનાં પટમાં વિતાવી સૂરજ માથે ચઢ્યો સવારે અને એનાં કિરણો તીખા બનતા ગયાં એનાં ચહેરાં પર પડ્યાં એનો નશો ઉતર્યો એને થયું બાબા આઇ રાહ જોતાં હશે. હું પણ પીવામાં સાવ જ પાગલ થયુ છું મને આઇ કાયમ કહે છે અક્ષય તું સુધરીજા તુ કેવો હતો કેવો થઇ ગયો છે ? મારો હોંશિયાર અને સીધો છોકરો કેમ ? તું કોની સંગતમાં છે ? કોણ તને