નીતરતો પ્રેમ

(18)
  • 4.2k
  • 4
  • 1.6k

પ્રકરણ-1 સાંજ નો સમય થઈ ચુક્યો હતો.પીળી લાઇટો ના પ્રકાશ થી મુંબઈ ધમધમતું હતું.એકદમ સોનેરી દેખાતું મુંબઈ સતત ને સતત દોડધામમાં જ રહેતું હતું.રાતનાં સમયે લહેરાતો ઠંડો પવન અને ગાડીયો ના હોર્ન ના અવાજો મુંબઈ ને સતત જાગતું રાખતા હતા.મુંબઈ નો આ નજારો પાર્થ દસ માળની ઉંચી બિલ્ડીંગ પર થી જોય રહ્યો હતો. પાર્થ આમતો ઘણો કામ માં વ્યસ્ત હોય પણ આજે કોયક ની વાટ એમણે કામ ન કરવા પર મજબૂર કરી રહી હતી.સ્લીવલેસ ટી બેક ટી શર્ટ અને ઘૂંટણ