લવ કોમ્પ્લીકેટેડ (3)

(43)
  • 6.2k
  • 4
  • 4.2k

ભાગ- 3 બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ ઉભો હતો, એક આધેડ વય ના આંટી એ દરવાજો ખોલ્યો. 'જય શ્રી કૃષ્ણ આંટી, હું ચિરાગ, તમારી સામે જ રહું છું. ' 'ચિરાગ, અરે સવિતાબેન નો દીકરો ને! આવ બેટા અંદર આવ.' અહીં બેસ, કહી મને ખુરસી પર બેસાડ્યો. હું ઘરમાં ચરે તરફ જોઈ રહ્યો, ભાડા નું મકાન હતું, પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું. અમે રહેવા આવ્યાં ત્યારથી તને જોયો જ નથી ને, તારા મમ્મી કહેતાં કે તું બહાર છો ભણવા માટે, તેમણે પણી નો ગ્લાસ આપતા કહ્યું. 'આંટી, મધુરીજી નથી?' 'મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસે થી.' મેં પાણી