મર્ડર @ રિવરફ્રન્ટ - 23

(422)
  • 6.6k
  • 30
  • 4.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:23 રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ ને અત્યાર સુધી કોઈ રસ્તો નથી મળતો એ કાતીલ સુધી પહોંચવાનો.હરીશ દામાણી એ કાતીલનો ચોથો શિકાર બને છે..એની જોડેથી પણ ગિફ્ટબોક્સ મળી આવે છે જે પુરવાર કરે છે કે એનો નવો શિકાર હશે એની રાશી વૃશ્ચિક હશે.રાજલ સંદીપ જોડે આગળ શું કરવું એ વિશે ચર્ચા કરી રહી ત્યાં એની ઉપર ડીસીપી રાણા નો કોલ આવે છે. "હેલ્લો સર,જયહિંદ.."ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી. "ઓફિસર,તમને સમાચાર તો મળી જ ગયાં હશે કે મારે આ રિવરફ્રન્ટ સિરિયલ કિલરને લઈને છેક મુખ્યમંત્રી સુધીનું પ્રેસર છે..એટલે જ મીડિયા અને શહેરની આમ જનતા નાં