લક્ષ્ય

(13)
  • 3.6k
  • 4
  • 1k

લક્ષ્ય 'શ્રેય સંઘવી, પ્લીઝ કમ ટુ ધ સ્ટેજ.', સૂર્યાંશ સ્કૂલ ઓફ સ્કિલના એન્યુઅલ ફંકશનમાં સ્કૂલના પ્રિન્સિપાલે નામ એનાઉન્સ કર્યું. શ્રેય સંઘવી એટલે ૧૦ વર્ષનો નાનો અને ઉમંગી છોકરો જેના પિતા શંકરભાઇ સંઘવી એક સારા બિઝનેસમેન હતા જેમનું દુઃખદ અવસાન ૨ વર્ષ પહેલા થયું અને 'માં' મમતાબેન સંઘવી અત્યારે બિઝનેસ સાંભળે છે સાથે પરિવારના વડીલ સાથે રહીને બાળકને ઉછેરે છે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે. 'શ્રેય, લેખન કાર્ય સ્પર્ધાના પરિણામમા પ્રથમ ક્રમાંકે તને પ્રાઈઝ સાથે એક ટ્રોફી આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન.' તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રેય સ્ટેજ પર પહોંચે છે અને ટોફી લઈને ખુશીથી હસતા-હસતા થોડો શાંત અને ઉદાસ