મારી પરી

  • 2.6k
  • 2
  • 615

મારી પરી ભાગ ૧- જૈનિલ કે.જોષી ઉનાળાન અંધારી રાત હતી.રાતના બાર વાગ્યા હતા. શર્ટ અને શોર્ટ્સ પહેરેલી,એના કાળા કાળા વાળ તેની કમર પર અડતા હતા.ને તેનું મોઢું જાણે વાસ્તવિક પરી.વાળ ની બે લટ જ્યારે તેના ચહેરા પર આવતી ત્યારે ભલભલાના મોઢામાં થી ગીત નીકળી જાય,"પરી પરલોક ની લાગો છો તમે...."પણ હા અંધારાનો ડર એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.એવામાં એક રિક્ષા આવે છે.રિક્ષા નો ચાલક તેની આગળ રિક્ષા થોભાવી કહે છે," બહેન,ક્યાં જવાનું છે?ત્યારે પરી જવાબ આપે છે," બસ એરપોર્ટ નજીક જીવાજ્યોત સોસાયટી."રિક્ષા ચાલક, " ચાલ