જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 6

(19)
  • 5.2k
  • 2
  • 2.2k

જય શ્રી કૃષ્ણ ?મિત્રો....(આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજા સાથે ફોન પર વાત કરે છે...બંને એક બીજાનો અવાજ સાંભળે છે.... સંજના તો રાહુલ સાથે વાત કરીને સુઈ જાય છે... પણ રાહુલ ને ઊંઘ આવતી નથી... એતો જાણે સંજના ના અવાજ માં ખોવાઈ ગયો હતો.... હવે આગળ)............રાહુલ અને સંજના બીજા દિવસે એક બીજા સાથે sms પર વાત ચાલુ કરે છે.... બંને એક બીજા ને ગુડ મોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે કે તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું......સંજના કહે છે કે મને પણ તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું...રાહુલ નાં મિત્રો