જાણે-અજાણે (5)

(77)
  • 4.8k
  • 3
  • 3.7k

          નિરાશ બનેલી નિયતિ સાંજે તેનાં ઘેર જતી રહી. સવારે પણ જાણે ઓછાં મને તે કોલેજ પહોચી. આજે તે બાઈક ખાલી નહતું. કોઈક તેની પર પીઠ કરીને બેઠું હતું. તે જોઈ નિયતિને ગુસ્સો આવ્યો કે રોહનનાં બાઈક પર કોઇ બેસી રહ્યું છે. એ વાત સહન ના થઈ. જાણે પોતાનો હક હોય તે બાઈક પર તેવી રીતે વર્તન કરવાં લાગી અને એક અવાજ આપ્યો "Excuse me!".. અવાજ સાંભળી થોડી ડોક પાછળ કરી તે પાછળ તરફ ફર્યો. લાંબું મોટું કદ, સ્વર્ણરંગી રૂપ. સવારનો કુણી કીરણો ઝાડમાંથી સંતાઇને તેનાં ચહેરા પર અસ્તિત્વ ઘુમાવી રહી હતી . શરીરના દરેક ચાલ