ઝેર તો પીધાં ચોળી ચોળી

(11)
  • 2.5k
  • 2
  • 822

#તમાકું_સેવન_હાનિકારક_છે.કેટલાં દિવસ થયા ઉમંગ તમે જમી પણ નથી શકતાં. આ ચાંદુ કંઈ ઘાટા કાથા કે ચૂનાનું નથી જોવો જોઈ તમારો ગાલ પણ સોજી ગયો હોય તેવું લાગે છે. લોપા હું આજે જુલાબ ની ગોળી લઈ લઈશ ચિંતા કરમાં પેટ નો બગાડ છે. તારો જ વાંક છે કેટલું સરસ જમવાનું બનાવે છે કે કન્ટ્રોલ જ ન થાય. રોજ વિચારું કે આજ થી સાત્વિક જ આહાર અને બને એટલું ઓછું જમીશ તીખું તળેલું ખારું ગળ્યું બધું લિમિટમાં પણ તું એવું કંઇ એવું બનાવ કે દાઢ દળકી જ જાય. ઉમંગે લોપા ને સમજાવતા કહ્યું. લોપા ફરી ચિંતા સાથે શાંત થઈ ગઈ. લોપા નો