એક દી તો આવશે..! - 2

(51)
  • 3.5k
  • 4
  • 1.3k

તું દરિયો આપે તો હું રાખી નહીં શકું,આપી શકે તો આપ, બે ઘૂંટ જળની તરસ છે..પાર્ટ ૧..માં વેલા ને બોર નું પાણી રૂપજી નાં ધર્મપત્ની મેના બેન આપવાનું સામે થી કહે છે...વેલો રાજી રાજી થઇ જાય છે...ઘરે જઈ પોતાની પત્ની ને સાદ કરે છે..એની પત્ની સાદ સાંભળતા જ સમજી જાય છે કે આજે વેલો ખુશ છે..આગળ....પાર્ટ ૨..અમુ એની માં નાં કહેવાથી બાપુ ને સાદ કરે છે . વેલો હરખાતો હરખાતો ઓસરી માં પ્રવેશ કરે છે..વેલા નું ઘર એક ઢાળ નું હતું..ઓસરી થી પ્રવેશ કરતા સ્વભાવિક નીચું નમવું પડતું...આ નમવાની રીત ને વેલો મદિર માં પ્રવેશ કરવાની વાત સાથે જોડતો..ને અમુ ને સમજાવતો..કે