પ્રાચીન આત્મા - ૮

(92)
  • 4.3k
  • 12
  • 2.2k

માયા સભ્યતા!  ઇજિપ્તની મિસ્ત્ર સભ્યતા કહેવાય છે. તે ઈશ્વરની સુઊથી નિકટ હતા. હજારો વર્ષ પૃથ્વી પર તેને રાજ કર્યું! અમેરિકાની માયા સભ્યતા, તે સમયની શ્રેષ્ઠ સભ્યતા હતી. તેના નિર્માણ બુદ્ધિ કૌશલ્યના કારણે તેઓએ ટૂંક સમયમાં જ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હતું. માયા સભ્યતા ના લોકો કાળી(મેલી) વિધિયા જાણતા હતા. તે સિવાય મિસ્ત્ર સંસ્કૃતિમાં પણ બે ભાગ હતા. એક દેવીય તાકત પૂજનાર અને બીજા શૈતાની તાકતને પૂજનાર પોષનાર! ઇજિપ્તમાં મમીઓ ને દેવીય શક્તિની મદદથી પુનઃ જીવિત અને શક્તિશાળી બનાવમાં માં મદદ કરતા હતા. હજારો વર્ષો સુધી આ પરંપરા સ્થાપતિ રહી! અમરત્વ અને પુનઃજીવન, નવજીવન ફક્તને ફક્ત રાજકીય પરિવારને જ લાભ